તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજના રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા અંજારના પ્રમેશભાઈ વેદના સહયોગથી રામરોટી છાશ કેન્દ્રના અન્નક્ષેત્રમાં આવતા જરૂરિયાતમંદ 80 વ્યક્તિઓને રામકૃષ્ણ મઠના સન્યાસી સ્વામી સુખાનંદજી મહારાજના હસ્તે ધાબળાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે લીલાધરભાઇ ઠક્કર, શાંતિલાલ ઠક્કર, વિનુભાઈ ઠાકર, મનોજભાઈ મહેતા, વૃજલાલભાઈ અને કિશોરભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ કેશવભાઇ ગોરની આગેવાની હેઠળ સહમંત્રી ગૌરાંગ રાણા, ઈશ્વર પંડ્યા, ભાસ્કર વાવડીયા અને નારાણ કાંઠેચાએ વ્યવસ્થા સંભાળી હતી. બંને ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.