તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ભુજની કેન્સર પીડિત યુવતીને વિવિધ દાતાઓ દ્વારા રૂ.1,11,000નું દાન મળ્યું

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજની યુવતી પૂજા માટે થોડા દિવસ અગાઉ દાનની ટહેલ કરનારા માતાને વિવિધ દાતાઓ તરફથી રૂ.1,11,000નું દાન મળ્યું હતું તેમજ યુવતીને વડોદરાની કેન્સર હોસ્પિટલના સંચાલકોએ પણ ખર્ચમાં ચિંતા ન કરવા અને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આથી બહેને દાન ન મૂકવા વિનંતી કરી હતી તથા દાતાઓ, મુનિ સેવા ટ્રસ્ટના સંચાલકો અને મિતેશભાઇ શાહનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો