તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભુજની ટ્રેનોને અસ્થાયીરૂપે એક વધારાનો કોચ અપાયો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ડિસેમ્બર મહિનામાં, અમદાવાદ ડિવિઝન પર ચાલતી ભુજની ટ્રેનોને અસ્થાયીરૂપે એક વધારાનો કોચ આપવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09115/09116 ભુજ-બાન્દ્રા ટર્મિનસ, ભુજથી 01/12થી 31/12 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02/12થી 01/01/2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ તેમજ ટ્રેન નંબર 09456/09455 ભુજ-બાન્દ્રા ટર્મિનસ, ભુજથી 01/12થી 31/12 અને બાંદ્રા ટર્મિનસથી 02/12થી 01/01/2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો