તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ભુજના મનોચિકિત્સકે ઈસરોના વૈજ્ઞાનિકોને યોગ-સાયકોથેરાપીની આપી વર્ચ્યુઅલ તાલીમ

ભુજ5 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના 1500 વૈજ્ઞાનિકો માટે તણાવ, ચિંતા, હતાશા અને આત્મહત્યાના નકારાત્મક વિચારોને નિયંત્રિત કરી સકારાત્મક લક્ષ્ય, નિર્ધારિત ઉદ્દેશ્યપુર્ણ સાથે સુખી જીવનના આધારને સ્થાપિત કરવા માટે યોગ સાયકોથેરાપીની વર્ચ્યુઅલ તાલીમનું પ્રારંભ કરાયું હતું.

જેમાં ભુજના મનોચિકિત્સક ડો.દેવજ્યોતિ શર્માએ માનસિક તણાવ, કુંઠા, વેરઝેર, ઈર્ષ્યા જેવી માનસિક સમસ્યાઓથી લઈને ચિંતા, વિકૃતિ, હતાશા જેવા ગંભીર મનોરોગોની ઉત્પતિ, ઓળખાણ, નિદાન અને સારવાર અંગે સાત પ્રકારના વ્યક્તિત્વના વિકાસ સંદર્ભે તાલીમ આપી હતી.

ઇસરોના માનવ સંસાધન વિકાસ વિભાગના વડા પંકજ તામ્બુલ્કર અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રના વડા જે.રવિશંકરે મનોચિકિત્સકને યોગસાયકોથેરાપીના જનક કહી વિશ્વના પ્રથમ યોગ સાયકોથેરાપિસ્ટની ઉપાધિ આપી સન્માન દર્શાવ્યો હતો અને વૈજ્ઞાનિક સમુદાય માટે ઉપયોગી મનોવૈજ્ઞાનિક માનસિક આરોગ્ય અંગે જાગૃતતા આપવા માટે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો