સમસ્યા:ભુજ પાલિકા પાસે એક જ કામ ! રસ્તો ખોદો,પાઇપ બદલાવો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ દિવસ ઉગે અને સાજો સમો માર્ગ ખોદાઇ જાય

શહેરમાં ગટર સમસ્યા વિકરાળ બની છે. જેના પગલે હાલતેને ચાલે રોડ ખોદવામાં અાવે છે. દૈનિક શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ડામરના રોડ ખોદવા પડી રહ્યા છે. તેવામાં શહેરના બુધરમલ પેટ્રોલ પંપથી રાજન શો રૂમ તરફ જતો રસ્તો બંધ કરાયો હતો. અહીં પણ ગટરની સમસ્યાના લીધે રોડ બ્લોક કરી કામગીરી કરવામાં અાવી હતી. દરરોજ સવાર પડે ને અલગ-અલગ માર્ગોમાં આ પ્રકારે ખાડા ખોદાતા હોઇ લોકોને હાલાકી ભોગગવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...