તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:ભુજ ચાર સદી કરતાં વધુ સમયથી આદ્યશક્તિની આરાધના

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા છેલ્લા 400 વર્ષથી પણ વધારે સમયથી સિંધુ માતાજીની મૂર્તિ સમક્ષ માતાજીની સ્તુતિ અને પ્રાચીન ગરબા કરવામાં આવે છે. શૈલેષ વસંતરાય ત્રિવેદી, રાજેન્દ્ર ગિરજાશંકર, હરેશ તાપીશંકર ત્રિપાઠી, રાજેશ ભટ્ટ, વલ્લભભાઈ ભટ્ટ, અવિનાશ ગિરજાશંકર ત્રવાડી આયોજન વ્યવસ્થા સંભાળે છે. આ ગરબીમાં માતાજીના પરમભક્ત વલ્લભભાઈ બટવારા દ્વારા લખાયેલા તથા ગવાયેલા પ્રાચીન છંદો ગાવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો