તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ શહેર અને તાલુકામાં કોરોના વકરી રહ્યો છે અને વધુ 57 સ્થળોએ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
તા.10 સુધી ભુજના નરનારાયણનગર-1માં ઘર નં.4, તા.12 સુધી ભુજના નાગર ચકલામાં ઘર નં.1,2, ઘનશ્યામનગરમાં ઘર નં.17/3, જૂની ઉમેદનગરમાં ઘર નં.249, તાલુકાના નાડાપાના કાગીવાસમાં 7 મકાન, કાલી તલાવડીના આહીરવાસમાં ઘર નં.1થી 12, કોટડા (ઉગમણા)ની શ્રીરામ સોસાયટીમાં ઘર નં.1થી 5, માધાપર નવાવાસમાં ભીમાસર ડી.પી.ચોકમાં એક ઘર, સુખપર બસ સ્ટેશન પાછળ ઘર નં.1થી 10, માનકુવામાં કોડકી રોડ પર ડ્રીમસિટીમાં ઘર નં.1થી 3, માધાપર જૂનાવાસની સુમરાવાંઢમાં ઘર નં.1થી 3, તા.13 સુધી ભુજના જેષ્ઠાનગરમાં અર્બન-2ની સામે ઘર નં.1, સેજવાલા માતામમાં ઘર નં.1થી 3માં પ્રવેશ કરવામાં પાબંધી મુકવામાં આવી છે.
તાલુકાના બળદિયા હીરાણીનગરમાં ઘર નં.1થી 3, જદુરા સમેજાવાસમાં ઘર નં.1, માધાપર નવાવાસના ઐશ્વર્યાનગરમાં ઘર નં.1થી 4, હર્ષિલ પાર્ક ગ્રીન સિટીમાં ઘર નં.1થી 3, તા.14 સુધી ભુજની લોટસ કોલોનીમાં વાલ્મીકીનગરમાં દરગાહની સામે ઘર નં.1, વાલદાસનગરમાં ઘર નં.34, ઘનશ્યામનગરની હિંગળાજવાડીમાં ઘર નં.6, જૂની ઉમેદનગરમાં ઘર નં.448, દિધ્ધામેશ્વર કોલોની સરકારી કવાર્ટસમાં ઘર નં.ઈ-1, ભાનુશાળીનગરમાં કન્યા છાત્રાલયની પાછળ ઘર નં.55, હોસ્પિટલ રોડ પર મહેન્દ્ર એપાર્ટમેન્ટમાં ઘર નં.303, લાલ ટેકરીમાં પુંજાભાઇ ટાવર્સના પહેલા માળે ઘર નં.1-ઇમાં પ્રવેશ કરવામાં પાબંધી મુકવામાં આવી છે.
, ભાનુશાળીનગરમાં ભવનાથ મંદિર ગરબી ચોક પાસે ઘર નં.57, છઠ્ઠીબારી રીંગરોડ પર કેશવ એપાર્ટમેન્ટમાં ઘર નં.1થી 3, સુરલભીટ રોડ પર આત્મારામ સર્કલ પાસે કસ્વા પાર્કમાં ઘર નં.1, સરપટ ગેટની બહાર ત્રયંબકેશ્વર મંદિરની ઘર નં.1થી 3, એરપોર્ટ રોડ પર ગાંધીનગરીમાં ઘર નં.1થી 3, આત્મારામ સર્કલ પાસે હિન્દુસ્તાની સિટીમાં એક ઘર, જૂની રાવલવાડીમાં ઘર નં.84, પ્રમુખસ્વામીનગરમાં ઘર નં.બી/36, ઘર નં.83, નવી રાવલવાડીના પાર્થ બંગ્લોઝમાં ઘર નં.8, પ્રમુખસ્વામીનગરમાં ઘર નં.1032, તાલુકાના કુકમાની મોટી શેરીમાં ઘર નં.1થી 6, માધાપર જુનાવાસના ઓધવબાગ-2માં ઘર નં.1થી 5માં પ્રવેશ કરવામાં પાબંધી મુકવામાં આવી છે.
નવાવાસની માધવ રેસીડેન્સીમાં ઘર નં.1થી 6, સુખપર નવાવાસની દરબારવાડીમાં ઘર નં.1થી 6, જુનાવાસમાં સુથાર ફળિયામાં ઘર નં.1થી 3, લક્ષ્મીવાડીમાં ઘર નં.1,2, કોડકી જૂનાવાસમાં સ્વામીનારાયણ મંદિરવાળી શેરીમાં ઘર નં.1થી 4, કેરા પટેલવાસમાં ભાઇઓના સ્વામીનારાયણ મંદિરની બાજુમાં ઘર નં.1,2, માધાપર નવાવાસની હોટેલ ફર્નમાં રૂમ નં.1, જૂનાવાસના ખોજા ફળિયામાં ઘર નં.1,2, સુખપર જૂનાવાસમાં ઘર નં.1થી 3, નવાવાસ ઘનશ્યામનગરમાં ઘર નં.1થી 3, માધાપર જૂનાવાસના દીપ દર્શન એપાર્ટમેન્ટમાં ઘર નં.1થી 7, માધાપર નવાવાસના આશા હોમ્સમાં ઘર નં.1થી 3માં પ્રવેશ કરવામાં પાબંધી મુકવામાં આવી છે.
તા.15 સુધી ભુજમાં ભાનુશાળીનગર નિર્મલસિંહની વાડીમાં ઘર નં.61/સી, સરદાર પટેલ નગરમાં સેકટર-4માં ઘર નં.22, જૂની ઉમેદનગર કોલોનીમાં ઘર નં.223, નવી ઉમેદનગર કોલોનીમાં ઘર નં.615, પ્રમુખસ્વામીનગરના કતિરા કોમ્પલેક્ષની પાછળ ઘર નં.સી-115, પ્રમુખસ્વામીનગરના ઓધવ એવેન્યૂ-2માં ઘર નં.સી-155, આઈયાનગરમાં ઘર નં.400-એ, ઘનશ્યામનગરના આશુતોષ એપાર્ટમેન્ટવાળી શેરીમાં ઘર નં.13, સંસ્કારનગરના ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં ઘર નં.101, 301, 304, ખાવડા રોડ પર જિલ્લા મરઘાં વિસ્તરણ કવાર્ટસમાં ઘર નં.1,2માં પ્રવેશ કરવામાં પાબંધી મુકવામાં આવી છે.
વોકળા ફળિયાની શેઠિયા ડેલીમાં ઘર નં.1, સંજોગનગરના મુસ્તફાનગરમાં ઘર નં.1,2, વિજયનગર યશ બેંકની બાજુમાં ઘર નં.16, દાદુપીર રોડ પર વાલ્મીકિવાસમાં ઘર નં.1થી 4, તાલુકાના કોડકીમાં મખણા રોડ પર ઘર નં.1થી 4, માધાપર નવાવાસના ગોકુલધામ-1માં ઘર નં.1થી 3, સુખપર નવાવાસમાં ઘર નં.1થી 4ને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.