તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન નો સમય ગાળો લંબાવાયો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાને લઇને at સ્પેશિયલ ટ્રેન નું સમય ગાળો લંબાવાયો છે જેમાં ભૂજ-બરેલી એક્સપ્રેસ નો પણ સમાવેશ થતા આ ટ્રેન ડિસેમ્બર માસ સુધી દોડાવાશે. ભૂજ-બરેલી એક્સપ્રેસ 04321-04322 બરેલી થી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર 30 નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી દોડશે. તો ભુજ થી બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે 2 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી દોડશે. 04311-04313 બરેલી ભુજ બરેલી બરેલીથી મંગળવાર, ગુરુવાર, અને શનિવારે ૧ થી ૩૧ ડિસેમ્બર સુધી દોડશે. જ્યારે ભુજથી સોમવાર મંગળવાર અને ગુરુવારે ૧ થી ૩૧ ડિસેમ્બર સુધી દોડશે.

અન્ય સમાચારો પણ છે...