તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શેખપીર પાસે છરી સાથે ભચાઉનો શખ્સ પકડાયો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ ભચાઉ હાઇવે પર શેખપીર પાસેના પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ભચાઉના શખ્સને પોલીસે છરી સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. શેખપર ત્રણ રસ્તા પર પધ્ધર પોલીસે ચેકિંગ દરમિયાન ભચાઉની જલારામ સોસાયટીમાં રહેતા વિપુલ સુખલાલ રાજગોર (ઉ.વ.26) નામના યુવકને છરી સાથે પકડી પાડ્યો હતો. યુવાને કોઈ ગુનો કરવાના હેતુથી ધારદાર છરી રાખી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેર ભુજના જાહેરનામાનો ભંગ કર્યો હોઈ અટક કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો