તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રતડીયામાં પ્રેમ સંબંધ મામલે ત્રણ શખ્સ પર હુમલો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના રતડીયા ગામે પ્રેમ સબંધ મામલે ત્રણ યુવાન પર કુહાડીથી હુમલો કરાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચાર શખ્સો વિરૂધ ગુનો નોંધાવામાં આવ્યો છે.

રતડીયા ગામે રહેતા સોયબ મામદ ચાકી (ઉ.વ.25)એ ઇલિયાસ સીધીક ચાકી, હાસમ ઓસમાણ સાટી, અકિલ હાસમ સાટી, અને સુલેમાન ઓસમાણ સાટી વિરૂધ નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીની દિકરી સાથે પ્રેમ સબંધનું મનદુખ રાખીને ફરિયાદી અને તેમના કાકા ઇસ્માઇલ સુલેમાન ચાકીને આરોપીઓએ કુહાડી માથા પર મારી ઇજા પહોંચાડી હતી જ્યારે ફરિયાદીના ભાઇ જુબેર મામદ ચાકીને આરોપીઓ પગમાં માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો