તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી:કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે આરોગ્યકર્મીઓની ભરતી શરૂ કરી

ભૂજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડીકલ સ્ટાફની ભરતી માટે જાહેરાત આપવામા આવી

દેશ દુનિયાની સાથે કચ્છ પ્રાંત પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયો છે અને દિવસેને દિવસે આ મહામારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કોરોનાના કુલ કેશ અત્યારે 5 હજારના આંકડાને પાર કરી ગયો છે અને આગામી દિવસોમાં હજુ પરિસ્થિતિ વણસે એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે તેને પહોંચી વળવા વહીવટી તંત્ર પૂરતા બંદોબસ્ત સાથે સજ્જ બન્યું છે અને કોરોના બચાવ અંગે દરરોજ નવા અભિગમ સાથે પગલાં લઈ રહ્યું છે.

જેમાં પરપ્રાંતીય મજૂરો અને મુસાફરો માટે ટેસ્ટિંગ સુવિધા વધારી દેવામાં આવી છે તો નવા દર્દીઓની સારવાર માટે આરોગ્ય અધિકારી દ્વારા મેડિકલ ક્ષેત્રની વિવિધ પદવી ધરાવતા સ્નાતકોને પ્રાથમિક ધોરણે કામ પર જોડાવા અપીલ કરવામાં આવી છે જેમાં bems, bhms વગેરે તબીબો સહિતના લોકો પોતાની સેવા આપી શકે છે જે માટે તેમને સરકારી ધારાધોરણ મુજબ વેતન પણ આપવામાં આવશે એવું જિલ્લા આરોગ્ય અધિકારી માંઢકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો