તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્પલાઇન:ઉત્તરાખંડમાં કચ્છીઓ ફસાયા હોય તો તંત્રને જાણ કરવા અપીલ

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડમાં ગ્લેશીયર તુટવાના પગલે બનેલી ઘટનાને લઇ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને ત્યાં કોઇ કચ્છી ફસાયા હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરાઇ છે. કોરોનાના પગલે લોકોએ બહાર જવાનું ટાળ્યું હતું. હાલે મહામારીના કેસોમાં ઘટાડો થયો છે અને તંત્ર દ્વારા પણ છૂટાછાટ મળતાં લોકો અન્ય જિલ્લા, રાજ્યમાં ફરવા જાય છે.

ઉત્તરાખંડમાં બરફની ભેખડો ધસી પડતાં જાનમાલને નુકસાની થઇ છે તેવામાં કચ્છમાંથી કોઇ ફરવા ગયા હોય અને ગ્લેશીયર તુટવાના કારણે ફસાયા હોય તો તેની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ રૂમ નં.02832 252347-1077 પર જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો