તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:લાંબા સમય બાદ નલિયામાં ન્યૂનતમ પારો બે આંકમાં(10.4)

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા(એ) 11.4 અને ભુજમાં 14.4

સતત બીજા દિવસે રાજ્યમાં બીજા ક્રમે રહેલાં નલિયામાં લાંબા સમય બાદ ન્યૂનતમ પારો બે આંકમાં પહોંચીને 10.4 ડિગ્રી નોંધાતાં નગરજનોએ અગાઉ પડેલા કાતિલ ઠારમાંથી રાહત અનુભવી હતી. મોટા ભાગના કચ્છમાં મહત્તમ સરેરાશ 32 ડિગ્રી રહેતાં શિયાળો વિદાય લેતો જણાયો હતો.

શીત નગર નલિયામાં ઉંચું ઉષ્ણતામાન 32.7 રહેતાં દિવસે ઠંડી ગાયબ થઇ ગઇ હતી. કંડલા એરપોર્ટ મથકે 11.4 જ્યારે મહત્તમ 31.8 નોંધાયું હતું. ભુજમાં ન્યૂનતમ પારો ઉંચકાઇને 14.4 રહ્યો હતો જ્યારે વધુમાં વધુ 33 ડિગ્રીએ પહોંચ્યું હતું. કંડલા પોર્ટ ખાતે 14 અને 30.3 ડિગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો