કાર્યવાહી:માંડવીના આસિસ્ટન્ટ ટીડીઓના એટ્રોસિટી કેસમાં આગોતરા નામંજૂર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામપરના સુરેશ કાનજી સંજોટીની જમીન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દેવેન્દ્ર ભોગીલાલ વ્યાસે ખાલી કરાવવા માટે ગાળો આપી જાતિ અપમાનીત કરતા ફોજદારી નોંધાવાઈ હતી, જે અંગે આરોપી દેવેન્દ્ર ભોગીલાલ વ્યાસ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સેશન્સ અદાલત સમક્ષ અરજી મુકી હતી. એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ દ્વારા તમામ પક્ષકારોને વિડીયો કોન્ફરન્સથી સાંભળી આરોપીએ પ્રથમ દર્શનીય રીતે ગુનો કરેલ હોય તેમ લાગતા આગોતરા જામીન અરજી રદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...