તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નવા બનાવાયેલા રોડ પર ખાડાના કારણે અકસ્માત !

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં હાલ વિવિધ માર્ગોના કામો થઇ રહ્યાં છે. શહેરના ગાયત્રી મંદિર રોડનું નવિનિકરણ કરાયા બાદ ગંભીર બેદરકારી બહાર અાવી છે. રોડની વચ્ચે જ અેક ખાડો અકસ્માતનું કારણ બની રહ્યો છે. રવિવારે સવારે અા ખાડાના કારણે મોપેડ પર જતા અેક મહિલા પડી ગયા હતાં. સાંજે પણ અા ખાડાના લીધે અન્ય અેક અકસ્માત સર્જાયો હતો. તેવામાં અા ખાડો ઝડપથી પુરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો