તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદભૂત:જીવનને રોશનીથી ઝગમગાવતો ખુશીઓનો તહેવાર આબાદ ઝિલાયો

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ તહેવાર છે ખુશીઓનું, પ્રકાશનું, લક્ષ્મીનું. આપણા જીવનમાં દિવાળી એક આશારૂપી સુરજ લઇને આવે છે, સૌ પોતાના દુ:ખો ભુલી આ રોશની જેમ જીવનને ઝગમગાવી નાખે છે. અંધારા તરફથી રોશનીમાં ઉજાગર કરતો તહેવાર એટલે દિવાળી. આતશબાજીની કરતાં યુવાનની અદભૂત તસવીર કેમેરામાં કેદ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો