તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક વાતાવરણ:નારાયણ સરોવરની દિવાળીની સંધ્યાએ આરતી કરવામાં આવી

નારાયણ સરોવર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નારાયણ સરોવરમાં દિવાળીની સંધ્યાએ પવિત્ર સરોવરની આરતી જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી તેમજ નવા વર્ષ માટે આશિર્વચન પાઠવ્યા હતા અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય અને શાંતિ જળવાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો, બીએસએફના જવાનો અને યાત્રિકોએ આરતીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. પાણીથી છલોછલ ભરેલા સરોવરે આરતી તથા દીવાના પ્રકાશમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો