તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ભુજમાં યુવાન ગળેફાંસો ખાઇ મોતને ભેટયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની જુની રાવલવાડી વિસ્તારમાં ગીતા મંદિર પાસે રહેતા 18 વર્ષિય યુવાને પોતાના ઘરે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. રાવલવાડી વિસ્તારમાં રહેતો અનિલભાઇ ખીમજીભાઇ માતંગ પોતાના ઘરે બપોરે ચાર વાગ્યે કોઇ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઇ જતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના પિતા ખીમજીભાઇ લઇ આવ્યા હતા. તબીબે મૃત જાહેર કરતા પોલીસે કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો