તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુખપરમાં મકાનની છત પરથી પટકાતાં યુવાનનું મોત

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના સુખપર ગામે પોતાના નવા બનતા મકાનની છત પરથી અકસ્માતે નીચે પટકાતાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર નસીબ થાય તે પૂર્વે મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારજનોમાં ગમગની છવાઇ જવા પામી હતી. આ બનાવ મંગળવારે બન્યો હતો. નવાવાસમાં રહેતા કરશન જાદવા હિરાણી (ઉ.વ.48) ચણતર કામને જોવા માટે મકાનની છત પર ચડ્યા હતા ત્યારે નીચે પટકાઇ ગયા હતા જેને કારણે તેમને ઇજા થતાં ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં હાજર પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો