તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક અમલીકરણ:ભુજીયા તળેટીમાં ચીકન વેચતો વેપારી પકડાયો, જાહેરનામા ભંગની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજીયાની તળેટીમાં ચીકનની દુકાનમાં પોલીસને ગ્રાહકોના ટોળા દેખાયા હતા તો દુકાન માલિકે હેન્ડ ગ્લોઝ કે માસ્કની તકેદારી રાખી ન હોવાથી તેની ધરપકડ કરાઇ હતી.  બી-ડિવિઝનની ટીમ જાહેરનામાની અમલવારી માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કેમ્પ વિસ્તારમાં ભુજીયાની તળેટીમાં આવતા એક ચીકનની દુકાન ખુલ્લી દેખાઇ હતી જયાં ગ્રાહકોના ટોળા દેખાયા હતા. દુકાન માલિકે કોઇ સેનેટાઇઝેશન, હેન્ડ ગ્લોઝ કે માસ્કની શરતોનું પાલન કરાતો ન હોવાનું જણાતા દુકાન માલિક આમદશા ઇસ્માઇલશા શેખ (રહે. કેમ્પ અેરીયા,ભુજ)વાળાની અટકાયત કરી જાહેરનામા ભંગની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો