તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:રતડીયામાં રેતી ચોરી જતું ટ્રેક્ટર પકડાયું

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના ખાવડાના રતડીયા ગામે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ગામની નદીમાંથી રોયલ્ટી વિના ટ્રકમાં રેતી ભરીને જતા ગામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે ખાવડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રતડીયા ગામની નદીમાંથી રેતી ભરીને અાવતા ટ્રેકટર જી.જે.24 કે 7158ને રોકી રતડીયા ગામના ચાલક અનવર સીધીક સમા (ઉ.વ.19)ને રેતી અંગેની રોયલટી બાબતે પુછતાં ચાલક પાસે રેતીની કોઇ રોયલટી ન હોવાથી પોલીસે રેતી સાથે ટ્રેકટર ડીટેઇન કરીને અાગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરવામાં અાવ્યો છે. અા કામગરીમાં પીઅેસઅાઇ પરાક્રમસિંહ કછવાહા, હેડ કોન્સ્ટેબલ માણેકભાઇ ગઢવી, તથા જીતેન્દ્ર અભુજી ઠાકોર, માલદેભાઇ અેચ સોલંકી, રાયબજી રામસંગજી સોઢા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો