તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કચ્છના વિદ્યાર્થીને મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છના વિદ્યાર્થીએ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી, સિધ્ધપુર મધ્યે L.L.M. (માસ્ટર ઓફ લો) પૂર્ણ કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તાજેતરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર મધ્યે પ્રથમ કોન્વોકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કચ્છના અમન અબ્દુલગની સમાએ સમગ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ લો અભ્યાસમાં સીજીપીઅે 6.93 ગ્રેડ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેના પગલે મુખ્યમંત્રીના હસ્તે તેને ગોલ્ડ મેડલ અેનાયત કરાયો હતો. વિદ્યાર્થી અમને આ સિધ્ધ બદલ પોતાના પરિવાર અને શિક્ષકોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો