ધરતીકંપનો આંચકો અનુભવાયો:ભચાઉ પાસે આજે સોમવારે બપોરે 3 વાગ્યેને 22 મિનિટે 3.2ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • વાગડ ફોલ્ટ લાઈનમાં વધુ એક આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો

પૂર્વ કચ્છના તાલુકા મથક ભચાઉથી 13 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો આજે સોમવારે બપોરે 3 વાગ્યેને 22 મિનિટે અનુભવાયો હતો. વર્ષ 2001ના આવેલા મહા ભુકંપ બાદ સમયાંતરે ભચાઉ આસપાસ અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં આફ્ટરશોક આવતા રહે છે. ત્યારે આજે વધુ સપરમાં દિવસો દરમિયાન આંચકો આવ્યો હોવાનું સામે આવ્યું છે.

3 વાગ્યેને 22 મિનિટે અનુભવાયેલો આ આંચકો વાગડ ફોલ્ટ લાઈનમાં નોંધાયો હતો. આના પહેલા પણ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં આફ્ટરશોક આવતા રહે છે, ત્યારે આજે વધુ એક આંચકો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...