તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભુજમાં ફટાકડા વેચતો છુટકીયો વેપારી પોલીસની ઝપટે ચડ્યો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ અને તાલુકાના ગામમોમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા લોકો સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીને પગલે ભુજ શહેરના છઠ્ઠી વિસ્તારમાં છુટક ફટાકડા વેચતા શખ્સ સામે પોલીસે ગુનો નોંધીને તેની પાસેથી રૂપિયા 1,530ની કિંમતના ફટાકડા કબજે કર્યા હતા.પરવાના વગર ઠેર ઠેર ફટાકડા વેચાઇ રહયા છે ત્યારે ભુજ એ ડિવિઝન પોલીસને ભુજના ઇન્દ્રાબાઇ સ્કુલ સામે છુટક ફટાકડા વેચતો એક નાનો ધંધાર્થી હાથ લાગ્યો હતો. પોલીસે ગણેશનગરમાં રહેતા અને જાહેર રોડ પર ફટાકડા વેચતા સુરેશ વિરાભાઇ પટ્ટણીને પકડી તેના વિરુધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો