તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાનહાની ટળી:ભુજના ખેંગારપાર્ક પાસે રવિવારે રાત્રે કારનો અકસ્માત સર્જાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ખેંગારપાર્ક પાસે રવિવારની રાત્રે લોકોની ભીડ વચ્ચે સંભવત: શરાબના નશામાં ચાલક કાર ચલાવતાં તે ડિવાઇડર સાથે અથડાઇ પડી હતી. સદભાગ્યે કોઇને ઇજા થઇ ન હતી. પોલીસમાં આ ઘટના નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો