તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભુજમાં આંકડાનો જુગાર રમાડતો બુકી પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના ભીડ બજારમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા હોવાની બાતમીના પગલે પોલીસે આરોપીને રૂપિયા 1,125 તેમજ એક મોબાઇલ સહિત 1,625ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસે ભીડ બજારમાં દરોડો પાડીને મીલન બજારનો આંક ફેરનો જુગાર રમાડતા મહમદ રફિક જુણેજા ઘાચી (ઉ.વ.38) રહે બાપુ સુલેમાન વાડી ભીડ નાકા બહાર વાળાને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી રૂપિયા 1,125 તેમજ રૂપિયા 500નો એક મોબાઇલ, ચંટણી કાર્ડ અને આકડાના સહિત્યો સહિત 1,625ના મુદામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો