તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:આજે કચ્છમાં કોરોનાની રસીની 70 હજાર સિરિંજ આવશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાન્યુઆરી માસમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી પૂરજોશમાં

કચ્છમાં જાન્યુઆરી માસથી કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, જેથી આજે 70 સિરિંજ આવવાની છે. એ ઉપરાંત રસીને અનુકૂળ વાતાવરણમાં રાખવા માટે રાજકોટથી ગોદરેજ કંપનીના 2 નાના અને 4 મોટા રવાના પણ થઈ ગયા છે. એક બાજુ ભુજ તાલુકામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી જ રહ્યા છે બીજી બાજુ કચ્છ જિલ્લામાં કોરોનાની રસી આપવાનો સરવે અંતિમ તબક્કે પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ 70 હજાર કોવિડ વેક્સિન માટે 0.55 સી.સી. સિરીજ પણ આજે મંગળવારે આવી જવાની છે. જેના સંગ્રહ માટે રાજકોટથી સોમવારે ગોજરેજ આઈ.એલ.આર. મોટા 2 નંગઅને નાના 4 નંગ પણ રવાના થઈ ગયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછતા તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો