સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભુજ જિલ્લા પંચાયતમાં 63.24 ટકા મતદાન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુરુષના 65.18 ટકા સામે સ્ત્રીઓના 4.03 ટકા ઓછા મત પડ્યા

કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગત 2015ની ચૂંટણીમાં 65.36 ટકા મતદાન હતું. પરંતુ, અા વખત 2021ની ચૂંટણીમાં માત્ર 63.24 ટકા જ મતદાન થયું છે. જે ગત ચૂંટણીના મતદાન કરતા 4.03 ટકાનો ઘટાડો છે. જિલ્લા પંચાયતની 40 બેઠકો છે, જેમાં 557440 પુરુષ મતદારોમાંથી 363315 મત પડ્યા છે અને 517941 સ્ત્રી મતદારોમાંથી 316737 મત પડ્યા છે. અેટલે કે 65.18 ટકા પુરુષ અને 61.15 ટકા સ્ત્રી મતદારોઅે મતદાન કર્યું છે.

જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી દયાપર બેઠક ઉપર સાૈથી વધુ અેટલે કે, 76.76 ટકા મતદાન થયું છે. અે પછી દિનારા બેઠક ઉપર 76.62 ટકા મતદાન થયું છે. મોટી ભુજપુર બેઠક ઉપર 74.96 અને સમાઘોઘા બેઠક ઉપર 73.53 ટકા મતદાન થયું છે. અે સિવાય રતનાલ બેઠક ઉપર 72.77 ટકા, પાન્ધ્રો બેઠક ઉપર 72.30 ટકા, સુમરાસર શેખ બેઠક ઉપર 72.25 ટકા, ખેડોઈ બેઠક ઉપર પણ 71.38 ટકા, નાના કપાયા બેઠક ઉપર 71.20 ટકા મતદાન થયું છે. જ્યારે સાૈથી અોછું ગાગોદર બેઠક ઉપર 49.80 અને સુખપર બેઠક ઉપર 49.88 ટકા મતદાન થયું છે.

જિલ્લા પંચાયતની 40 બેઠકોનો ચિતાર

બેઠકકુલમતદાનટકાવારી
મતદારો
આધોઈ296611582753.35
ભદ્રેશ્વર220351524569.18
ભીમાસર
(ભુટકિયા)301351813060.16
ભીમાસર
(ચકાર)239491608667.16
ભિરંડીયારા257861562860.6
બિદડા291152018769.33
ચીરઈ
નાની259391588861.25
ચોબારી293581972167.17
દયાપર224071720176.76
દીનારા183751408076.62
ફતેહગઢ308581974463.98
ગઢશીશા255781636463.97
ગાગોદર314091564249.8
ગળપાદર216431195355.22
કેરા307631709155.55
ખેડોઈ273741954171.38
કિડાણા252621325252.45
કોડાય307481783357.99
કુકમા289271825463.1
માધાપર313201584050.57
મેઘપર બો.365131933052.94
મોથાળા313271866259.57
મોટી
ભુજપુર154891161274.96
નખત્રાણા307011616452.64
નલીયા254801450456.92
નાના
કપાયા12597897071.2
નારાણપર
પસાયતી298861565252.37
નેત્રા280731519054.1
નિરોણા265061721164.93
પલાસવા301791707656.58
પાન્ધ્રો206051489972.3
રતનાલ293452135672.77
રવ મોટી273981778764.92
સમાઘોઘા169071243373.53
સામખીયાળી288001555954.02
સુખપર316671579749.88
સુમરાસર
શેખ270571955072.25
તલવાણા272471846467.76
વાયોર268051645061.36
વિથોણ321591616650.26
બેઠકકુલમતદાનટકાવારી
મતદારો
આધોઈ296611582753.35
ભદ્રેશ્વર220351524569.18
ભીમાસર
(ભુટકિયા)301351813060.16
ભીમાસર
(ચકાર)239491608667.16
ભિરંડીયારા257861562860.6
બિદડા291152018769.33
ચીરઈ
નાની259391588861.25
ચોબારી293581972167.17
દયાપર224071720176.76
દીનારા183751408076.62
ફતેહગઢ308581974463.98
ગઢશીશા255781636463.97
ગાગોદર314091564249.8
ગળપાદર216431195355.22
કેરા307631709155.55
ખેડોઈ273741954171.38
કિડાણા252621325252.45
કોડાય307481783357.99
કુકમા289271825463.1
માધાપર313201584050.57
મેઘપર બો.365131933052.94
મોથાળા313271866259.57
મોટી
ભુજપુર154891161274.96
નખત્રાણા307011616452.64
નલીયા254801450456.92
નાના
કપાયા12597897071.2
નારાણપર
પસાયતી298861565252.37
નેત્રા280731519054.1
નિરોણા265061721164.93
પલાસવા301791707656.58
પાન્ધ્રો206051489972.3
રતનાલ293452135672.77
રવ મોટી273981778764.92
સમાઘોઘા169071243373.53
સામખીયાળી288001555954.02
સુખપર316671579749.88
સુમરાસર
શેખ270571955072.25
તલવાણા272471846467.76
વાયોર268051645061.36
વિથોણ321591616650.26

​​​​​​​પટેલ ચોવીસીમાં 50 ટકા અાસપાસ
અાવતી બેઠક કેરામાં 55.55 ટકા, માધાપરમાં 50.57 ટકા, નારાયણપર પસાયતીમાં 52.37 ટકા, સુખપરમાં 49.88 ટકા મતદાન થયું છે.

કચ્છની પાંચ નગરપાલિકાના વોર્ડવાર આંકડા

​​​​​​​

ભુજ નગરપાલિકા
વોર્ડકુલ મતદારોમતદાનટકાવારી
116478753645.73
210762587454.58
313604620245.58
410725565952.76
510851584853.89
612131634552.3
79625491451.05
814440716549.61
9000
1010953608455.54
1113932543138.98

માંડવી નગરપાલિકા

વોર્ડકુલ મતદારોમતદાનટકાવારી
15068301459.47
24687312766.72
34373296867.87
45377357766.52
57058401756.91
64312293768.11
74516265058.68
83612230163.7
92765186867.56

ગાંધીધામ નગરપાલિકા

વોર્ડકુલ મતદારોમતદાનટકાવારી
112751675152.94
214613593140.59
310189462445.38
413623665248.83
514126526137.24
610410491247.19
712163428635.24
814688632543.06
914788628642.5
1013551522338.54
1113549512937.85
1214919607040.68
1314344593241.35

મુન્દ્રા-બારોઇ પાલિકા

વોર્ડકુલ મતદારોમતદાનટકાવારી
13221222469.04
23940262266.54
33299235571.38
45101404579.29
53681270673.51
62315156967.77
73499202957.98

અંજાર નગરપાલિકા

વોર્ડકુલ મતદારોમતદાનટકાવારી
16608363454.99
28257418750.7
37589418355.11
47214431159.75
57014381754.41
66341361657.02
77281417457.32
87498365348.71
97609414354.44

​​​​​​​અંજારમાં ઉમેદવારોના ભવિષ્યના આંકડાઓ સાથે ઇવીએમ પહોંચ્યા સ્ટ્રોંગરૂમમાં ચિત્ર હવે સ્પષ્ટ થશે.​​​​​​​​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...