તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઝોન કક્ષાના કલાઉત્સવમાં કચ્છના 5 વિદ્યાર્થીઓ ઝળક્યા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણમાં 30મી ડિસેમ્બરે ધોરણ 9થી 12ના છાત્રો માટે ઝોન કક્ષાનો કલા ઉત્સવ 2020નું અાયોજન કરવામાં અાવ્યું હતું, જેમાં કચ્છની શાળાના 2 કુમાર અને 3 કન્યા ઝળકી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, પાટણમાં શેઠ બી.ડી. હાઈસ્કુલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં કુમારોમાં ભુજની સ્વામિનારાયણ માધ્યમિક સ્કૂલના મહેતા વંદન રાજીવ વાદ્ય શાસ્ત્રીયમાં, ભુજની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલના પટેલ ધૃવ મનોજ નૃત્ય પરંપરાગતમાં પ્રથમ ન નંબરે જ્યારે કન્યામાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના ગોસ્વામી ધ્યાની દિલિપ વાદ્ય શાસ્ત્રીયમાં, સોલંકી કલ્પના અરૂણ વિઝ્યુઅલ 3ડીમાં, ભાટી ફાંસીબા નરેન્દ્રસિંહ દેશી રમકડા અને રમતોમાં પ્રથમ નંબર મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો