બટુકોનું પૂજન:ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 41 કુમારિકા અને બટુકોનું પૂજન કરાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાલ્મિકી સમાજ ભટારા ફળિયામાં 41 કુમારિકા અને બટુકોનું પૂજન કરાયું હતું તથા ભેટ દક્ષિણા સ્વ.અનંતરાય મહારાજની સ્મૃતિમાં તેમના પરિવારો દ્વારા અપાઈ હતી. આ પ્રસંગે વીએચપીના જિલ્લા અધ્યક્ષ ચેતનભાઇ ઠાકર, સહમંત્રી કેતનભાઇ સોની, પ્રખંડના અધ્યક્ષ જયેન્દ્રભાઈ ભાટિયા, પ્રવીણભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...