તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:કચ્છમાં સવા કલાકમાં 3 હળવા કંપન

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાવડામાં બે અને ભચાઉમાં એક સહિત સવા કલાકમાં ત્રણ હળવા કંપન નોંધાયા હતા. કચ્છમાં આંચકાનો સીલસીલો જારી રહ્યો છે તેવામાં મંગળવારે ફરી હળવા કંપન સાથે ધરામાં સળવળાટ જોવા મળ્યો હતો.

તા.2-2ના સવારે 9.31 કલાકે ખાવડાથી 32 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 1.9 અને 10.10 કલાકે 21 કિ.મી.ના અંતરે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં 1.6ની તીવ્રતા તેમજ 10.48 કલાકે ભચાઉથી 10 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 2.1ની તીવ્રતાના હળવા આંચકા સાથે કુલ 3 કંપન નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો