કોરોના બેકાબૂ:અંજાર, ગાંધીધામ અને ભચાઉ તાલુકાના વધુ 29 વિસ્તાર સીલ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામનું સમયા એપાર્ટમેન્ટ 22મી સુધી અવર જવર માટે પ્રતિબંધિત

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે અંજાર, ગાંધીધામ તાલુકામાં 28 અને ભચાઉ તાલુકાનું એક મળી કુલ 29 વિસ્તાર સીલ કરાયા છે.

તા.21 સુધી ગાંધીધામ ચાવલા ચોક ડી.બી.ઝેડ નોર્થની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.24થી પ્લોટનં.28ના ઘર, સેકટર-4 ઓસ્લો વિસ્તારનો પ્લોટ નં.13, પશ્ચિમ દિશાએ સુનોજ પાસવાનના ઘરથી રાકેશ પાસવાનના ઘર સુધીના આંબેડકર નગર, શિવમંદિર પાછળ, પી.એસ.એલ. કાર્ગો, તા.22 સુધી અંજાર તાલુકાના મેઘપર (કું.)ની સિધ્ધેશ્વર રેસીડેન્સીના ઘર નં.66થી 72, 82થી 88, નવી દુધઇ સથવારા વાસના ઘર નં.એ-29થી એ-32, ઘર નં.સી-28થી સી-32, ગાંધીધામ ભારતનગરની જય બજરંગ સોસાયટીની પૂર્વ દિશાએ પ્લોટ નં.253થી પ્લોટ નં.261, પશ્ચિમ દિશાએ પ્લોટ નં.180થી પ્લોટ નં.172, ગુરુકુળના વોર્ડ-10/એના પ્લોટ નં.194, સમયા એપાર્ટમેન્ટ, લીલાશા નગર વોર્ડ નં-12/સીની પૂર્વ દિશાએ પ્લોટ નં.185ના ઘરથી પ્લોટ નં.179, પશ્ચિમ દિશાએ પ્લોટ નં.207થી પ્લોટ નં.215, ગુજરાત હાઉસીંગ બોર્ડના પ્લોટ નં.એમ.આઇ.જી.-763, તાલુકાના આદિપુરમાં પ્લોટ નં.198, સી.એ.એકશ, 6 વાડી, જ્ઞાનદીપ સોસાયટીના પ્લોટ નં.125,126, નવી સુંદરપુરીની ઉતર દિશાએ અંબાવીભાઇ સથવારાના ઘરથી સુનીલાલભાઇના ઘર, તા.23 સુધી અંજાર તાલુકાના મેઘપર (બો.) શર્મા રિસોર્ટના ઘર નં.60થી 64, ગાંધીધામ ઓસ્લો કોર્ટયાર્ડ વિસ્તારના સેકટર-1ના પ્લોટ નં.32, આદિપુર વોર્ડ-5/બીના પ્લોટનં.145-46, વોર્ડ-3/એના પ્લોટ નં.50થી 52, તાલુકાના પડાણા મુસ્લિમ વાસની ઉતર દિશાએ રીન્કુ દાગડના ઘરથી દક્ષિણ દિશાએ દુર્ગેશ કશ્યપ, ઉતર દિશાએ દિલીપરામ પ્રસાદના ઘરથી દક્ષિણ દિશાએ હાસમ કોરેજા, પંચાયત ઘરની પાછળ, તા.24 સુધી ગાંધીધામ ભારતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.994/4થી પ્લોટ નં.996, દક્ષિણ દિશાએ પ્લોટ નં.898થી પ્લોટ નં.992 સુધી, વોર્ડ-9/બી, સપનાનગરની પૂર્વ દિશાએ પ્લોટ નં.64થી પ્લોટ નં.66, પશ્ચિમ દિશાએ પ્લોટ નં.76થી પ્લોટ નં.78, શકિતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.સી-1થી પ્લોટ નં.સી-46, તાલુકાના આદિપુરમાં એસ.ડી.બી. વોર્ડ-2/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.56થી પ્લોટ નં.53અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.47/48થી પ્લોટ નં.43/44, મણીનગર ઝુંપડપટીની ઉતર દિશાએ લક્ષ્મણ રાણાભાઇ આહીરના ઘરથી દામજી પ્રજાપતિ, દક્ષિણ દિશાએ વિભાભાઇ તેજાભાઇ આહીરના ઘરથી ઈશ્વરભાઇ દરજીના ઘર, તા.25 સુધી અંજાર તાલુકાના રતનાલની રામદેવપીર શેરીમાં રણછોડભાઇ ભગુભાઇ છાંગાના ઘરથી શંભુભાઇ કાનજીભાઇ વરચંદના ઘર, આર.કે.નગરમાં રણછોડ મેઘજીભાઇ છાંગાના ઘરથી વિક્રમ શામજીભાઇ છાંગા, મોરી વિસ્તાર વલ્લભુપુરમાં દેવજી રામજીભાઇ વરચંદના ઘરથી રાજેશ સામજીભાઇ વરચંદ, તા.26 સુધી અંજાર રામનગરના ઘર નં.20-એ.થી ઘર નં.37-એ, પ્રભાતનગરના ઘર નં.129થી 143, તાલુકાના મેઘપર (બો.) શ્રીજી વિલાના ઘર નં.54થી 68, તા.29 સુધી ભચાઉ તાલુકાના નંદગામના ખટારિયા વાસમાં રાજેશ ગેલા ખટારિયાના ઘરથી નારણ કાના ખટારિયાના ઘર સુધીના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...