કોરોના મહામારી:હોટસ્પોટ ભુજમાં વધુ 24 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુમરાસરમાં 1, માધાપરના 3 વિસ્તારો પ્રતિબંધિત

કોરોના હોટસ્પોટ બનતા ભુજના 24, માધાપર, સુમરાસરમાં 4 સહિત ભુજ તાલુકામાં વધુ 28 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. તા.28 સુધી વાલદાસનગરમા શેરી નં.6-સીમાં અજયસિંહ બલરામસિંહ, વિયતચંદ્ર હરિલાલ રાવલ (પ્લોટ નં.40), સામેની બાજુ પ્લોટ નં.45/6-સી (ધમેન્દ્રસિંહ)ના ઘરથી પ્લોટ નં.47 (પુર્વજીતસિંહ પ્રદિપસિંહ જાડેજા)ના ઘર, જૂની રાવલવાડીમાં ગાયત્રી ગરબી ચોક સામે છાયા નિરાલી જગદીશચંદ્રના ઘર સહિત ઘર નં.156 (ભરતસિંહ રાતુભા જાડેજા)ના ઘરથી ઘર નં.158-ઈન્દ્રવદન છાયા (બંધ ઘર), સંસ્કારનગરમાં ગરબી ચોક પાસે કુંતલબેન હસિત વોરાના ઘર સહિત ચંદ્રેશભાઇ જયકિશોર વોરા (ઘર નં.50-એ)ના ઘરથી અશ્વિન જેઠાલાલ ચોથાણી (ઘર નં.50-બી), ભારતનગર રોહાઉસમાં આરીફ સિધિક સુમરાના ઘરથી તારવાણી અબ્બાસ હાસમના ઘર, વાણીયાવાડ કાયસ્થ શેરીમાં રેખાબેન શીરીશ શાહના ઘરથી હરેશ એન.મહેતાના ઘર, નરનારાયણ ચેમ્બર્સ, ત્રીજા માળે રાકેશ યાદવના ઘરથી રામસિંહ રામકૃપન ગુર્જરના ઘર, તપોવન એપાર્ટમેન્ટ ઉપલીપાળમાં ઉમેશ અમૃતલાલ મોરબિયા, અનસુયાબેન ઠકકરનું ઘર, રયાણ (ડી-માર્ટની)ની બાજુમાં વ્યોમેન્દ્ર ચંદુભાઇ દેસાઇ (ઘર નં.5), જૂની ઉમેદનગર (જૈન દેરાસરની પાછળ) મંગીલાલ શિવાજી મજેઠિયા (ઘર નં.314)ના ઘરથી ઘર નં.313 તથા ઘર નં.302થી 304(બંધ ઘર) અને ઘર નં.315, જાદવજીનગરમાં આર.એસ.એસ. કાર્યાલય સામે ઘર નં.113/એ-4 (રમીલાબેન માવજી પટેલ)નું ઘર, વીઠા ફળિયું ખત્રી ચકલામાં અશોકભાઇ દુબેના ઘરથી મહેશભાઇ મોતાના ઘર, મુસ્કાનનગર, ખારસરા ગ્રાઉન્ડની બાજુમાં સકીના ઈશાક ખત્રીના ઘરથી અલીમામદ જતના ઘર, ડાબી બાજુ અબ્દુલ બશીર કુરેશીના ઘર, વાણીયાવાડ સાંકડી શેરીમાં વેલજી ભગવાન બાબરીયાના ઘર સહિત આજુબાજુના ત્રણ બંધ ઘર, પ્રમુખસ્વામીનગર શેરી નં.7માં ઘર નં.113 (ઈન્દ્રાજ દિલીપકુમાર મીના)ના ઘર સહિત ઘર નં.96થી 100, 111થી 115, પ્રમુખસ્વામીનગર ચોકડીની બાજુમાં વિનોદ ધનજી મજેઠિયાના ઘર સહિત કુંવરબેન ગૌરીશંકર ભરતકુમાર (ઘર નં.સી-930), ગૌરવ ભરત ઘર નં.932 તેમજ સામેની બાજુ વિનોદ કાનજીભાઇ ઠકકર (ઘર નં.સી-926), મહેન્દ્રભાઇ વૃજલાલ સોમપુરાનું ઘર, પ્રમુખસ્વામીનગર એવેન્યૂ-1 સોસાયટીમાં નારણ કાનજીભાઇ ઠકકર (ઘર નં.જી-10) સહિત ઘર નં.જી-8 થી જી-12, સિધ્ધિ વિનાયકમાં સિવેન્દ્રપ્રસાદ રમેશચંદ્રદાસ(ઘર નં.35) સહિત ઘર નં.32 (પ્રદિપસિંહ ગોહિલ), ઘર નં.36 (ગઢવી ડાડા રાણાસિંહ) સુધી, વિજયનગર ઈન્ડિયન બેંકની સામે મયંક વિજય સેલાવટ (ઘર નં.41) સહિત પ્રવીણ લાલજી ઠકકર, પ્રતાપ ઠકકરનું ઘર, યોગેશ્વરધામમાં ઘર નં.46-બી (અમિત વિકાસ રાજગોર), લોટસ કોલોની રૂડાણી હાઉસમાં ડો.સુરેશ વિશ્રામભાઇ રૂડાણી, આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં.14માં દીપક વિનોદ યાદવ, રાજેન્દ્રનગરમાં સુમરાસંધી તાજુબઅહેમદ અબ્દુલરશીદના ઘર સહિત ઉમર અબ્દુલ કુંભારનું ઘર તથા ફકીરમામદ ઈસ્માઇલ કુંભારનું ઘર, ટી.બી.હોસ્પિટલ રોડ પર જયપ્રકાશ મોર્ય, ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ડિમ્પલબેન જિજ્ઞેશભાઇ ઠકકરના ઘરથી એમ-2 વિંગના ઘર નં.101થી 204, તેમજ તાલુકાના માધાપરમાં નવાવાસના પારસનગરમાં મીઠુભાઇ તુલસીદાસ ભાનુશાળી (ઘર નં.6-બી)થી છેલ્લું બંધ ઘર, ગોકુલધામ-1માં નિખિલ ઈશ્વરલાલ જોશી (ઘર નં.126-એ), ઈન્દ્ર વિલામાં અશોક જાનીના ઘરથી હિરેન દિનેશભાઇ વાસાણીના ઘર, સુમરાસર શેખ મેરીયાવાસમાં અમિત ગોપાલ મેરીયાના ઘર સહિત સામેની બાજુ વેલા દાના મેરીયા, બાજુમાં કાપડી કેતન રામજી, સુનીલ ધનજી ડુંગરિયાના ઘર વગેરેને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...