વાહન-વ્યવહાર:કચ્છના 5 ડેપોથી19 રૂટની 20 બસો કાર્યરત

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ એસ.ટી બસ - Divya Bhaskar
કચ્છ એસ.ટી બસ
  • રાજકોટ, મહેસાણા, ખંભાળીયા, સુરેન્દ્રનગર, પાલનપુર જનતા જઈ શકશે

લોકડાઉન-4 માં રાજય સરકારના આદેશનુસાર રાજય વાહન વ્યવહાર નિગમ ભુજ કચેરી દ્વારા કચ્છ જિલ્લામાં ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર અને નખત્રાણા એમ 5 ડેપોમાંથી 19 શિડયુલની 20 ટ્રીપો જાહેર જનતા માટે કોરોના વાયરસ કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ પ્રારંભ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, મહેસાણા, ખંભાળીયા, સુરેન્દ્રનગર, પાલનપુરની પણ એકસપ્રેસ બસનો પ્રારંભ કરવામાં આવયો છે એમ વિભાગીય નિયામક સી.ડી.મહાજનની યાદીમાં જણાવાયું છે.

 ટ્રીપનું નામ  ઉપડશેપહોચશે
ભુજ-રાજકોટ12.0017.00
રાજકોટ-ભુજ12.0017.00
ભુજ-રાજકોટ8.0013.00
રાજકોટ-ભુજ8.0013.00
ભુજ-મહેસાણા8.3016.00
મહેસાણા-ભુજ9.3017.00
માંડવી-રાજકોટ8.0014.30
રાજકોટ-માંડવી9.0015.30
માંડવી-ખંભાળિયા8.0017.00
ખંભાળિયા-માંડવી8.0017.00
માંડવી-સુરેન્દ્રનગર8.0015.20
સુરેન્દ્રનગર-માંડવી8.0015.20
માંડવી-પાલનપુર8.0017.30
પાલનપુર-માંડવી8.0017.30
મુન્દ્રા-રાજકોટ11.0016.30
રાજકોટ-મુન્દ્રા10.3016.00
અંજાર-રાજકોટ8.0012.10
રાજકોટ-અંજાર13.0017.10
નખત્રાણા-રાજકોટ9.3016.00
રાજકોટ-નખત્રાણા9.3016.00
અન્ય સમાચારો પણ છે...