તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:3 મોત સાથે 169 સંક્રમિત, જો કે 73 સાજા પણ થયા

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સક્રિય દર્દી 2544, હજુ સુધી કુલ મોતનો આંકડો
 • 201શહેરોના 107 અને ગામડાના 62 પોઝિટિવ દર્દીઓનો ઉમેરો

કચ્છમાં રવિવારે કોરોનાથી વધુ 3ના મોત બતાવાયા છે, જેથી સરકારી ચોપડે અત્યાર સુધી કુલ મોતનો અાંકડો 201 ઉપર પહોંચી ગયોનું પણ જાહેર કરાયું છે. જ્યારે જિલ્લામાં વધુ 169 સંક્રમિત સામે 73 દર્દી સાજા પણ થયા છે. જોકે, હોસ્પિટલમાં હજુ પણ 2544 દર્દી સારવાર હેઠળ છે. રવિવારે શહેરોના 107માંથી અંજારમાં 5, ભચાઉમાં 15, ભુજમાં 12, ગાંધીધામમાં 26, માંડવીમાં 19, મુન્દ્રામાં 6, રાપરમાં 24 દર્દીઅોનો ઉમેરો થયો છે.

જ્યારે ગામડાના 62માંથી તાલુકા મુજબ અંજારમાં 7, ભચાઉમાં 22, ભુજમાં 4, ગાંધીધામમાં 3, માંડવીમાં 10, મુન્દ્રામાં 1, નખત્રાણા, લખપત, રાપરમાં 5-5 દર્દીઅોનો ઉમેરો થયો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 8508 પોઝિટિવમાંથી 5852 દર્દી સાજા પણ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો