તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, કોરોના પોઝિટિવના નવા 161 કેસ નોંધાયા

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2448 થઈ છે

કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 161 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 8339 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં ભૂજ શહેરમાં 38, ગ્રામ્ય 14, ગાંધીધામ 27, અંજાર 11, ગ્રામ્ય 5, મુન્દ્રા 6, ભચાઉ 3, ગ્રામ્ય 1, નખત્રાણા ગ્રામ્ય 10, અબડાસા ગ્રામ્ય 1 , માંડવી 25, ગ્રામ્ય 5, લખપત ગ્રામ્ય 1, રાપર 3, ગ્રામ્ય 11 કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજે 3 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 198 પર રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 58 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 5779 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 20 હજાર 879 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો