તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન જાગૃતિ અભિયાન:કચ્છની 150 આંગણવાડીમાં સહી અભિયાન હેઠળ 15 હજાર નાગરિકોને મતદાન માટે જાગૃત કરાયા

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારોને અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઇ

આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક – 3 માં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નોડેલ અધિકારી/જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા, ઈરાબેન ચૌહાણ અને આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક–3 ના સી.ડી.પી.ઓ. નીતાબેન સી.ઓઝા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આઈ.સી.ડી.એસ.ના 150 આંગણવાડી કેન્દ્રોમાં સુપરવાઈઝ તથા આંગણવાડી કાર્યકર તથા તેડાગર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ હેઠળ COVID–19ની માર્ગદર્શિકાનું પાલન કરીને ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં 15 હજાર નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતો. તેમજ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો