તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુનો:માધાપરમાં 15 વર્ષની સગીરાનું અપહરણ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતી 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભોગબનારના માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બનાવ ગત 6 ઓકટોબરના બાર વાગ્યાની આસ પાસ બન્યો હતો. ફરિયાદીની 15 વર્ષની દિકરીને લગ્નની લાલચ આપીને કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. સગા સબંધીઓમાં તપાસ કર્યા બાદ શુક્રવારે રાત્રે બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ પોક્સોની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો