તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ભુજ, અબડાસા તાલુકામાં વધુ 11 વિસ્તાર કોવિડ પ્રતિબંધિત

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવારો, શિયાળામાં લોકોએ જ તકેદારી રાખવી પડશે

કોરોના મહામારીના પગલે ભુજ અને અબડાસા તાલુકામાં વધુ 11 વિસ્તારો પ્રતિબંધિત કરાયા છે. કચ્છમાં કોરોનાના કેસમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે ત્યારે હવે કચ્છવાસીઓએ જ તહેવારો અને શિયાળામાં વિશેષ તકેદારી રાખવી પડશે, તો જ કોવિડ-19 સામેની લડાઇ જીતી શકાશે.

તા.17 સુધી ભુજ બેન્કર્સ કોલોનીમાં શેરી નં.2માં ઘર નં.62 (વિજય દયારામભાઇ બુધભટ્ટી) નું ઘર, તા.18 સુધી ભુજના મહાવીરનગરમાં સાનિધ્ય સોસાયટીમાં કમલ મહેશભાઇ કચાવાના ઘર સહિત, ઘર નં.35/બી-1 (દિલીપ કરશનગિરિ ગોસ્વામી)ના ઘરથી ઘર નં.34-એ (રાજપાલસિંહ આહીર)ના ઘર, અબડાસા તાલુકાના નલિયાની શકિત સોસાયટી, તા.19 સુધી પ્રમુખસ્વામીનગરમાં લીલાબેન સતીષભાઇ મીરાણીના ઘર સહિત ઘર નં.363થી ઘર નં.361 (ભરતસિંહ જસવંતસિંહ) ના ઘર, સંસ્કારનગરમાં ઘર નં.16/એ (સુભાષ સુરેશભાઇ ધોળકિયા)નું ઘર, તા.20 સુધી વાલદાસનગરમાં જલારામ કોટેજીસમાં મનહર કાંતિલાલ પ્રજાપતિના ઘર સહિત ઘર નં.22 (રણજીત વિનોદ પરમાર) ના ઘરથી ઘર નં.30 (પણદા દીપક માનશી) ના ઘર સુધી તથા સામેની બાજુ ઘર નં.25 (બંધ ઘર)થી ઘર નં.26 (જયદિપસિંહ વાઢેર) ના ઘર સુધી 5 ઘર, દેવ એવેન્યૂમાં ઘર નં.55(જેઠી રણજીતભાઇ ઠકકર)નું ઘર, અબડાસા તાલુકાના વાયોર ગામની લેબર કોલોની વિકાસપુરમ, નલિયાની શકિત સોસાયટી, તા.21 સુધી ભુજ તાલુકાના ભારાસર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ધનજી લાલજી વરસાણીના ઘરથી કરશન શામજી વરસાણીના ઘર સુધી, તા.24 સુધી અબડાસા તાલુકાના સુથરી ગામના જુમા મસ્જિદ ફળિયાને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ઓકટોબર માસના અંતિમ સપ્તાહમાં કરોનાના દર્દીઓ એક આંકડામા઼ આવતા હતા. જ્યારે આ માસના આરંભથી સંક્રમીત દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો