તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:નલિયા અને કોઠારાની ગટર સમસ્યા ગંભીર, જિલ્લા સ્તરે રજુઆત કરાશે

નલિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં લોકોને જાગૃત રહેવા તાકીદ કરાઇ
  • નલિયા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઇ

નલિયા ખાતે સંકલ સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં અાવી હતી. ખાસ કરીને કોરોના અંગે જાગૃતિ લાવવા પર ભાર મુકવામાં અાવ્યો હતો. તો નલિયા અને કોઠારાની ગટર સમસ્યાની પણ ચર્ચા કરવામાં અાવી હતી.પ્રાંત કચેરી અબડાસા ખાતે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં તાલુકાની તમામ કચેરીના વડા તેમજ હોદ્દેદારો હાજર રહેલ હતા. બેઠકમાં મુખ્યત્વે કોવિડ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય અબડાસા તાલુકાના રોડ રસ્તા તેમજ પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક કોઈ મુખ્યત્વે મુદ્દો નલિયા તેમજ કોઠારા ગામની ગટર વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. જે બાબતે પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું. આ સિવાય પ્રાંત અધિકારી દ્વારા અબડાસા તાલુકાની જનતાને કોરોના કાળ દરમિયાન સાવચેતી રાખવા જણાવવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો