તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:નરેડીમાં ફટાકડાથી લાગેલી આગમાં ઘાસ ખાખ

નલિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નલિયા | અબડાસા તાલુકાના નરેડીમાં મકાનમાં રાખવામાં આવેલા ઘાસચારામાં શનિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં આગ લાગતાં મકાનના બારી, બારણા અને ઘાસચારો બળી ગયો હતો. દિવાળીને લઇને બાળકો દ્વારા ફોડવામાં આવતા ફટાકડાનો તણખો ઉડીને ઘાસચારામાં પડ્યો હતો, જેથી ત્વરીત આગ ભભુકી ઉઠી હતી. જે અંગે મકાન માલિકને જાણ થતાં મહા મહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જો કે, મકાનના બારી,બારણા અને ઘાસચારો ખાખ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો