તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બીટા રોડ પર સિમેન્ટ ભરી જતી ટ્રક પલટી

નલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના બીટ્ટાથી ધુફી જતા માર્ગ પર સિમેન્ટ ભરીને જઇ રહેલી મહાકાય ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ગઇ હતી. ટ્રક પલટી જતા સદભાગ્યે કોઇને જાનહાની થઇ ન હતી અને સિમેન્ટ રોડની સાઇડે ઢોળાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો