તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો વ્યય:નખત્રાણામાં પાણીની લાઈન તુટતાં હજારો લીટર પાણીનો થયો વેડફાટ

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણાનાના સુપર માર્કેટમાં પાણીની લાઈન તૂટતા પાણીનો મોટા પ્રમાણમાં વ્યક્ત થઈ રહ્યો છે છેલ્લા આઠ દિવસથી કોઇ કામદાર ન મળતા સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તેમજ નવાનગર સ્મશાન પાસે પણ પાણીની લાઇનના ધુરીયા વહેતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. અહીં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પારાવાર મુશ્કેલી સર્જાય છે, ક્યાંક લો પ્રેસર તો ક્યાંક ધોધમાર પાણી અપાતા નગરજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ લાઈન પંચાયતની કે કોઈની વાડીની છે તે જાણી શકાયું ન હતું પણ પાણીનો વેડફાટ અવિરત ચાલુ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો