તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નખત્રાણા તાલુકાના સુખસાણ વાડીમાં મોટર કેબલની ચોરી

નખત્રાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના સુખસાણ ગામની વાડીમાંથી મોટરનો કેબલ ચોરાઇ જતાં વાડી માલિકે અજાણ્યા શખ્સો વિરૂધ પોલીસમાં ફરિયાદ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સુખસાણ ગામે રહેતા ચંદ્રસિંહ ચાવડાએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. કે તેમની સુખસાણ ગામે આવેલી સર્વે નંબર 66 વાળી જમીનમાં ગુરૂવારની રાતથી સવાર દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો મોટરનો આશરે 100 ફુટનો વાયરની ચોરી કરી ગયા છે. હોવાની લેખિત ફરિયાદ કરી છે પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો