તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નખત્રાણામાં રખડતા ઢોરોનો ત્રાસ હદ વટાવે છે

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અહીંના હાઇવે તેમજ રહેણાક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસ હદ વટાવી રહ્યો છે. વથાણ, બસ સ્ટેન્ડ, હાઇવે ઉપર અવાર નવાર આખલા યુધ્ધ થાય છે અને ટ્રાફિક સર્જાય છે. અનેક વખત ટુ વહીલર ચાલકોને આવા પશુઅોઅે હડફેટે લઈ હોસ્પિટલ ભેગા કર્યા છે. તો અમુકના જીવ પણ જઇ ચુક્યા છે. પ્રાચીનગર, મણિનગર, નવાનગર, નવાવાસ, જુનાવાસ જેવા વિસ્તારમા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પંચાયત દ્વારા અગાઉ ઝૂંબેશ આદરાઈ હતી, પણ પાછા આવા ઢોરની સંખ્યા વધી જતાં સમસસ્યા વિકરાળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો