તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું મફતમાં વેચાણ!:નખત્રાણાની ગ્રામપંચાયતને લારીવાળાઓએ ઘેરો ઘાલ્યો

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણાની ગ્રામ પચાયત તેમજ કુમાર શાળાને કાછીઆઓની લારીઓએ ઘેરો ગાલતાં લોકોની સતત ભીડ રહેતી હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે સતત ટ્રાંફિક અને ભીડ જોખમ ઉભું કરી શકે એમ છે. છેલા ઘણા સમય થી વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆતો થઈ છે પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી ન થતા નગરજનોમાં રોષ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો