તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નખત્રાણાની બેંકના ખાતેદારનું મૃત્યુ થતાં જીવનજ્યોત વીમાનો રૂ.2 લાખનો ચેક વારસદારને અર્પણ કર્યો

નખત્રાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નખત્રાણાની બરોડા ગ્રામીણ બેંકમાં વાર્ષિક રૂ.330નો જીવન જ્યોત વીમાનો લાભ લેતા રબારી વલુબેન કર્ણાનું મૃત્યુ થતાં આ યોજનાની પાકતી વીમાની રકમ રૂ.2 લાખનો ચેક ખાતેદારના વારસદાર કર્ણા મેજર રબારીને બેંક દ્વારા અર્પણ કરાયો હતો.આ ટૂંકી મુદતમાં યોજનાનો લાભ અન્ય લોકો પણ લે તેવી અપીલ બેંકના મેનેજર અભિલાષ મહેતાએ કરી હતી. સરકારની જીવન જ્યોત વીમા યોજનાની રકમ મળતા વલુબેનના વારસદારોએ બ્રાન્ચ મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેક વિતરણ પ્રસંગે મયુરભાઈ તેમજ મયુરકુમાર સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો