તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નેત્રામાં પવનચક્કીના થાંભલામાં આંચકો લાગતાં માલધારી ઇજાગ્રસ્ત

નખત્રાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર માટે નખત્રાણાથી ભુજ ખસેડાયો

નખત્રાણા તાલુકાના નેત્રામાં પવનચક્કીના પોલમાં શોક લાગતાં માલધારીને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ નખત્રાણા અને બાદમાં ભુજ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. શિવજી ભીમા રબારી નામનો માલધારી સીમાડામાં ગાયો ચરાવતો હતો તે દરમિયાન પવનચક્કીના પોલમાં એક ગાયને શોક લાગતાં તેને બચાવવા જતાં પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને નખત્રાણા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ હાલત ગંભીર હોતાં ભુજ ખસેડાયો હોવાનું હીરા રાજા રબારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો