તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ મથકનું ઇન્સ્પેકશન:નખત્રાણામાં ગુનાનો ગ્રાફ ઘટાડવા આઇજી - એસ.પી. એ તાકીદ કરી

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના કેસોના નિકાલ અંગે જણાવી પોલીસ મથકનું ઇન્સ્પેકશન કર્યું

નખત્રાણા પોલીસ મથકની સરહદી રેન્જ આઇજી અને પશ્ચિમ કચ્છ એસપીએ મુલાકાત લઇ ઇન્સ્પેકશન કર્યું હતું, જુના કેસોનો નિકાલ કરવા તેમજ ગુનાનો ગ્રાફ નીચે જાય તે માટે સૂચનો કર્યા હતા. બોર્ડર રેન્જ આઇજી જે. આર. મોથાલીયા અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘ સહિતના અધિકારી નખત્રાણા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કર્યું હતું,

​​​​​​​નખત્રાણા પોલીસ મથકના જુદા જુદા વિભાગનું ઇન્સ્પેકશન કરી તેમજ જુના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા સૂચના આપી હતી. પશ્ચિમી વિસ્તારનો સંવેદનશીલ વિસ્તાર હોવાથી ક્રાઇમનો ગ્રાફ કેમ નીચે જાય તે માટે પોલીસ અધિકારીને સુચના આપી તેમજ જુની પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરવા જણાવ્યું હતું. નખત્રાણા વિભાગના વી. એન. યાદવ, પીઆઇ એ. સી. પટેલ અને પીએસઆઇ સાથે સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો