તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાપુરાના દર્શન:દ્વારકાથી માતાના મઢે નત મસ્તક થવા શ્રદ્ધાળુઓ પદયાત્રાએ

નખત્રાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકાથી માતાના મઢે માં આશાપુરાના દર્શન કરવા પદયાત્રીઓ માત્ર ચાય બનાવવાની સામગ્રી સાથે લઈને પદયાત્રાએ નીકળી પડ્યા છે. આ પદયાત્રીઓએ માતાજી પર શ્રદ્ધા રાખતા કોરોનાના ભયને મનથી હટાવીને સાવચેતીપૂર્વક પદયાત્રા શરૂ કરી છે. આ વર્ષે કોરોનાના કારણે પદયાત્રી કેમ્પ રાખવામાં આવેલા નથી. તેથી આ પદયાત્રીઓ અસગવડતાઓના સંગાથે જમવાની અને રહેવાની ચિંતા કર્યા વગર આગળ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...